ઓ મોરે સૈયા - 2

  • 3.3k
  • 1
  • 1.5k

ચાંદની કોલેજ માં પહોંચે છે. કોલેજ પહોંચતા જ તેને તેના પપ્પા ના મિત્ર વિશાલભાઈ મળી જાય છે તે તેને ક્લાસ સુધી લઈ જાય છે. વિશાલભાઈ ના કારણે ચાંદની રેગિંગ થી બચી જાય છે. મોહિત તેના ક્લાસ નો કેપ્ટન હતો. તે હજી કોલેજ પહોંચ્યો નહોતો. ચાંદની એક બેન્ચ પર બેસી ગઈ ત્યાં તેની મુલાકાત શબાના અને નેના સાથે થઈ . તે ત્રણેય વાતો કરવા લાગી. મોહિત ક્લાસ માં આવી રહ્યો હતો. બહાર દરવાજા પરથી જ તેની નજર સીધી ચાંદની પર પડી. તે તેને જોઈ દંગ રહી ગયો." આ અહીંયા ક્લાસ માં શું કરે છે ? "