" મમ્મા...... મમ્મા.... " આહાનના અવાજથી આરુષિ પાછી વર્તમાન સમયમાં આવી જાય છે. વરસાદ ઓછો થઈ ગયો હોય છે..લોકો બધાં પોતપોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. રસ્તા પર લોકોની રોજ બરોજની સામાન્ય પરિસ્થિતિ જોવા મળે છે.. વરસાદ થંભી જવાની સાથે આરુષિની યાદો પણ ત્યાં થંભી જાય છે. આરુષિને ભાન થાય છે કે બહુ ટાઈમ થઇ ગયો.. લગભગ છ વાગી જાય છે... આહાન ઉઠીને આરુષિને શોધતા શોધતા બાલ્કનીમાં આવી જાય છે... આહાનને જોઈ આરુષિ બોલે છે," અરે