પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 2

  • 3.2k
  • 1.3k

ભાગ - 2ભાગ એકમાં, આપણે જોયું કે, હસમુખલાલની કંપનીમાંજ કામ કરતા હસમુખલાલના બે સગા, કનક અને ભરત ખરાબ દાનત ધરાવતાં અને પૈસાની બાબતે બહુ ભરોસાને લાયક નથી. તેઓ પુરેપુરા લાલચી અને કામચોર છે. અમુક વ્યક્તીઓની માનસિકતા એવી હોય છે કે, કોઈ તમારાં વિષે કંઈ સારુ વિચારે, કોઈ મદદ કરે, કે પછી તમને દિલથી હિંમત આપે ત્યારે,આવા લોકો મદદ કરવા વાળાનેજ, પોતાનુ સારું ઈચ્છવા વાળાનેજ, સોફ્ટ ટારગેટ બનાવતા હોય છે. આવી વ્યક્તી જીવનભર એ સમજવા તૈયાર નથી થતી કે, આ એકજ વ્યક્તી એવા છે, જેણે મને આશરો આપ્યો છે, મને મદદ કરી છે, મારી લાયકાત નથી, છતા આ વ્યક્તીએ મને લાયક ગણ્યો છે. આવા લોકોને ગમે તેટલી મદદ