કોણે નર્કમાં મોકલવું

  • 2k
  • 2
  • 548

************* કેટલું ભયાનક સ્વપ્ન હતું , સ્વપ્ન હતું કે સાચે જ એ બધું થયું એ હજુ પણ સમજ માં નથી આવતું. એક વ્યક્તિ સવારે જાગે છે અને પોતાના આલીશાન કમરા માં ચારે બાજુ ધ્યાનથી જુએ છે, આ એજ કમરો છે જ્યાં કાલે એ સુઈ રહ્યો હતો. સ્વપ્ન એવું હતું કે એને ઉભા થવાની પણ હિમ્મત રહી ન હતી. એ ત્યાજ બેઠો રહ્યો. અને આંખો બંધ કરીને કઈક વિચારવા લાગ્યો. ***** ગઈ કાલે સવારે એની પત્નીએ કહ્યું કે આપણે થોડુક ધ્યાન આપીએ અને આપણી બીઝી લાઈફ માંથી થોડુક સમય બાળકોને આપીએ નિત્યા અને આનંદ દિવસે દિવસે બગડતા જાય છે અને એને