Son and the sir pantagon. ages are unavailable - 18

  • 3k
  • 1.2k

ફેક્સ નું ઓરલ કન્ફર્મેશન મેળવી ને સન ફરીથી તેની ઘડિયાલ સામુ જોવા લાગે છે અને કહે છે, કદાચ ગૌતમ હજુ નહીં આવ્યો હોય.અને બીજી જ સેકન્ડે સન ના મોબાઈલ માં plane take off કરે છે.સન કહે છે ગૌતમ!ગૌતમ કહે છે યા ગુડ મોર્નિંગ મિસ્ટર સન.સન કહે છે ફેક્સ વાંચ્યો?ગૌતમ કહે છે એટલે જ તમને ફોન કર્યો છે સર ,આટલી બધી શરતો?સન કહે છે પ્રયત્ન કરજે મેક્સિમમ માન્ય રખાય.ગૌતમ કહે છે પરંતુ સર મેં તમને જેમ કહ્યું હતું તેમ એ લોકો પણ સામે ઍબોવ રુટિન્સ એન્ડ કેઝ્યુઅલ conditions મુકશે જ.સન કહે છે યા મને યાદ છે ,મેનેજ થઈ જશે પણ મારે