Son and the sir pantagon. ages are unavailable - 17

  • 3.3k
  • 1.1k

સન કહે છે જો આ લોકો મારો આવો આડેધડ ઉપયોગ કરવા માગતા હોય તો હું ના જ પાડું છું,ગૌતમ.ગૌતમ કહે છે , રાઈટ સર, તમારી વાત સાચી છે તમારેે સૌથી પહેલાા તો તમારી જ સેલ પ્રાઈઝ નો વિચાર કરવાનો હોય.BA ઍપોઇન્ટટ થયા પછી તમારો ઑવર યુઝ થાય તો પણ તમારી સેલપ્રાઈઝ નીચી જઈ શકે છે.સન કહે છે આનું કોઈ સોલ્યુશન?ગૌતમ કહેેેેેેે છે તમે એક જમાનાના હોલિવૂડના સુપર સ્ટટાર હતા, અને અત્યારે પણ તમારુંં રિસ્પેક્ટ એવુુંને એવું જ છે . તોો તમે ચાહો તો તમારી થોડીક terms and condition મૂકી શકો છો પરંતુ તેમાં એક પ્રોબ્લેેમ ઉભો થશે સર.સન કહે છે