Son and the sir pantagon. ages are unavailable - 12

  • 2.5k
  • 948

સની કહે છે વૅક્સીન ? હું કઈ સમજ્યો નહીં કે વૃક્ષો ને વળી વૅક્સીન કેવી?ગૌતમ કહે છે નોર્મલી કોઈપણ વિશાળકાય પ્રકારના વૃક્ષ ને આત્મનિર્ભ થવા કમસે કમ પાંચ વર્ષ જેટલો સમય તો લાગે જ છે. પરંતુ એ નેચરલ વેક્સિન થી વૃક્ષ માત્ર એક જ વર્ષમાં આત્મનિર્ભર બની જાય છે.સન કહે છે આ તો અનનેચરલ ના થયું કહેવાય!આના થી તો મેેય બી કે એન્વાયરમેન્ટ પર વિપરીત અસર પણ ઉભી થઇ શકે છે.ગૌતમ કહે છે હા સર એ ત્યારે જ આવું થાય જ્યારેે વેક્સિન અનનેેેેચરલ અથવા એન્ટિબાયોટિક હોય. પરંતુ પ્લેનેટ ગ્રીન ની આ વૅકસીન પણ નેચરલ એક્સટ્રેેક્સ વાળી જ હોય છે. એટલે