ગૌતમ શાહ કહે છે પ્લેનેટ ગ્રીન global અપડેશન ઉપર કામ કરે છે.સન કહેે છે યા જેમકે?ગૌતમ શાહ કહે છે પ્લેનેટ ગ્રીન એન્ટાયર વર્લ્ડ માંથી વૃક્ષોની કપાઈ નું અપડેશન મેળવે છેેેે અને તેના જ આધારેે પોતાનો ટાર્ગેટ નક્કી કરે છે.સન કહેેેે છે ઓહ આઈ સી .ગૌતમ આગળ વધે છે અને કહે છેેે પ્લેનેટ ગ્રીન પ્રેઝન્ટ અપડેશન થી ટાર્ગેટ એચિવ કરેેે છે એટલું જ નહીં બલ્કે એન્વાયરમેન્ટ માટે વૃક્ષોનું જેટલા ટકા contribution હોવુંં જોઈએ એટલા પર્સન્ટેજ બેલેન્સ કરવાનુંંંંંં પણ કામ કરે છે.એટલે almost પેલેટ ગ્રીન તેના ટાર્ગેટ કરતાં દર વર્ષે બે ત્રણ હજાર જેટલીી સંખ્યા એડ કરી જ દે છે. આ વખતે સન