Son and the sir pantagon. ages are unavailable - 8

  • 4.2k
  • 1.4k

અને તેને કહે છે કાલે મારી ઓફિસ પર ૧૧ થી ૨ ની વચ્ચે ગમે ત્યારે આવીને મળી શકો છો.સામેની વ્યક્તિિ કહે છેે થેંક્યુ વેરી મચ સર. કાલે મળીએ છીએ.સન કહે છે, વેલ.એડી હસીને કહે છે એ કાલે હવે તને કન્વીસ કરીને જ દમ લેશે.સન કર્ચીફ વડે એનું મોં સાફ કરે છે અને કહે છે નો વે.થોડીવાર પછી વેટર બિલ જેકેટ લઈને આવે છે અને સન એડી ની સામુ જોયા વગર જ તે જેકેટ ના ક્રેડિટકાર્ડ વાળા ખાનામાં તેનું કાર્ડ ગોઠવીને વેટરને આપી દે છે.એડી કશુ બોલવા જાય તે પહેલા જ વેટર ત્યાંથી નીકળી જાય છે અને એડી સન પર થોડોક