Son and the sir pantagon. ages are unavailable - 6

  • 3.5k
  • 1.5k

મિલી કૉફી નૈ મગ તેના બીસ્તર ની બાજુ ના ટેબલ પર મૂકે છે અને અર્થહીન હાસ્ય કરતી કરતી હેડ ફોન તેના કાન પર લગાવે છે.અને રોજ કરતા આજે કંઇક જુદી જ રીતે હેડ ફોનની sweetch પણ દબાવે છે. બંને હોઠ દબાવીને અને થોડી જોરથી. મિલી ના સ્વભાવ અને ગીત વચ્ચે નું ટ્યુનીગ જ કંઈક એવું છે કે મિલી આ ગીતને ધમાસાન યુદ્ધ કરતી બોર્ડર પર સાંભળે તો પણ તે મીઠી નિદ્રામાં સરી પડે. જ્યારે આ તો શાંત એકાંત હતો. સ્ત્રી ગમે તેટલી egoistic લેયર થી કૉર્ડન થયેલી હોય છતાં પણ આવા અહંકારી હાવભાવ ની વચ્ચે પણ કશુક જાણવાની તમન્ના તો