પરાગિની - 39

(37)
  • 3.8k
  • 2
  • 2.1k

પરાગિની - ૩૯ પરાગ જે રીતે રિનીને તેની બર્થ ડેનું કહીને જાય છે તેનાથી રિની ઘણી ખુશ થઈ જાય છે. તે ખુશ થતી થતી જૈનિકા પાસે જાય છે અને આ ગુડ ન્યૂઝ તે જૈનિકાને કહે છે. જૈનિકા ઘણી ખુશ થાય છે અને તેને બેસ્ટ વિશીસ આપે છે. સમર ગુસ્સામાં ટીયા પાસે જાય છે. ટીયાનો હાથ પકડી તેને પોતાના કેબિનમાં લઈ આવે છે. ટીયા- શું કરે છે સમર તું? આમ હાથ પકડીને આવી રીતે કોણ લાવે? સમર- બીજી બધી વાત કરવાનો સમય નથી મારી પાસે.. આ સીસીટીવીની ફૂટેજ છે મારી પાસે એમાં એવું દેખાય છે કે તું નમનનાં લેપટોપમાં કંઈક કરી