મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે પૂજન સ્ટુડનટ વિઝા પર કોમપયુટર એનજીનીયરમા વધુ અભયાસ કરવા કેનેડા જવા રવાના થાય છે.ટોરોનટોના પિઅરસન એરપોઁટ પર તેના કાકા તેને રિસીવ કરવા આવ્યા હોય છે અને તેને લંડન(ઓ) તેમના ઘરે લઇ જાય છે.પૂજનની કોલેજ ટોરોનટો હોવાથી થોડા દિવસ તેમના ઘરે રોકાણ કરી ઉઘડતી કોલેજ વખતે તેમના મિત્રના ઘરે પી.જી ની વ્યવસ્થા કરી હોવાથી મિકુલ સાથે હરવા-ફરવા જવાનું કહી તેમની જોબ ગલફમા હોવાથી વિકએનડમા મલવાનું કહે છે.હવે આગળ વાંચો...... સોમવારે તેના કાકા ગલફ જોબ કરવા જાય છે અને વિકએનડમા મલવાનું કહે છે.મિકુલ પૂજન કરતા બે વરસ