વફા કે બેવફા - 12

(12)
  • 3.9k
  • 1.6k

ઘરના અને સ્કૂલની ક્લોઝ ફ્રેન્ડસ બધા કેક સાથે ઊભા હોય છે.. આરુષિની ખુશીનો પાર રહેતો નથી..."આરુ , જલ્દી કેક કાપને... ક્યારનો વેઈટ કરીએ છીએ તારો..કેક જોઈને હવે ભૂખ લાગે છે..‌" આરુષિની સ્કુલની ક્લોઝ ફ્રેન્ડસમાંથી કાજલ બોલે છે.આરુષિ કેક કાપે છે.. અને બધા ખૂબ જ એન્જોય કરે છે.. બધા જવા માટે નીકળે છે."થૅન્ક યુ સો મચ ઓલ ઓફ યુ... મારો ડે સ્પેશિયલ બનાવવા માટે..."આરુ "અરે આરુ ફ્રેન્ડસમાં કદી થૅન્કસ હોય...ચલ બાય.. ." ઉર્વશી "ઓકે બાય ગાઈઝ... ગુડ નાઈટ..." આરુષિ ફ્રેસ થઈ સૂવા માટે રૂમમાં જાય છે.અને અયાનનો ફોન આવે છે... "ફરમાઈએ જનાબ..... આપકી સેવા મેં હાજિર હૈ..." આરુષિ"ઓહોહો...બસ