અનામી - 4

  • 3.5k
  • 1
  • 1.3k

મને સ્કૂલમાં નોકરી મળીને હવે ભણવાનુ છોડી દીધું હતું. અંકુરના ફોન રેગ્યુલર આવતા મને એમ હતું કે અંકુર માની જશે, મને મનાવશે પણ એવું ન થયું મેં સંજના ને પણ આ વાત કરી તે પવિચારમાં પડી ગઈ કે કેમ આવું ? નોકરી કરીએ તો સારુ ને મદદ ની જરૂર નથી તો ટાઈમ તો પાસ થાય કેમ અંકુરે આવું કર્યું હું તેને સમજાવું ? પણ મેં ના કહી કે ના અમને અમારા નિર્ણય જાતે લેવા દે. અંકુર તેના મેડિકલમાં ઇન્ટનૅશીપ સુધી પહોંચી ગયો હતો અને બસ તેને ક્લિનક કરવાની જ વાર હતી. તે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બનશે સાથે આકાંક્ષા અગ્રાવત કરીને