શંખ અને છીપ

(11.5k)
  • 5.3k
  • 1
  • 1.1k

શંખ અને છીપ................................. . (વાર્તા)__________________________________________હોઈએ જો શંખ, કરી સૂરનો યે સંગ, અમે અંતરના નાદને જગાવીએ મળી છીપલાંની જાત, અને દરિયો અગાધ, અમે કેમ કરી મનને મનાવીએ - દિનેશ પરમાર ' નજર___________________________________________ દરિયા કિનારે ફરવા ગયેલા, સાગરચંદ્ર નમક્વાલા તો, દરવખત ની જેમ પોતાની ધૂનમાં આગળ ને આગળ