દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-8: વણબોલાયેલી વ્યથા

  • 2.7k
  • 1k

ભાગ-8: વણબોલાયેલી વ્યથા દેવ હાથમાં કેકનો ટુકડો પકડીને આંખો પહોળી કરીને આશ્ચર્યમાં ઉભો રહી ગયો. તેને ખબર ના પાડી કે શું થઈ રહ્યું છે. હમણાં રાશી તેને બોયફ્રેન્ડ બનાવવાની વાતો કરી રહી હતી અને પહેલેથી જ એતો લવની ગર્લફ્રેન્ડ છે. દેવે ઈચ્છા વગર મજબુરીમાં રાશીને કેક ખવડાવી. "ઇટ્સ પાર્ટી ટાઈમ, ગાઈઝ. યુ...હુ..." લવે ચિચિયારીઓ પાડતા કહ્યું. પૂરો માહોલ સેટ હતો. ડીજે, લાઉડ સ્પીકર, કોલ્ડડ્રિંક્સ, ડોમીનોઝના પીઝા. પાર્ટી શરૂ થઈ. બધા ખૂબ નાચ્યાં. પાર્ટી કરી. "ચાલો, હું નીકળું હવે. બહુ મોડું થઈ ગયું છે." ઇશીતાએ ઘડિયાળ જોતાં કહ્યું. "થોડી વાર રોકાઈ જાને હવે, પછી આ રાશી પણ જાય જ છે." લવે