મારા કાવ્ય - 4

  • 5.7k
  • 1
  • 1.7k

1.મારામાં તુજ તું છેમારી સવારની કોફી તું જ છે,મારી શુભસવાર તું જ છે.જયાં જોવું ત્યાં તું જ છે,મારી આંખો માં તું જ છે.મારી યાદો માં તું જ છે,મારી વાતો મા તું જ છે.મારી કલમ માં તું જ છે,મારા દરેક શબ્દો માં તું છે.મારા દિલની દરેક ધમણ માં તું જ છે,મારા પ્રાણવાયુ પણ માં તું જ છે.મારા વિચારો માં તું જ છે,મારા તન મનમાં તું જ છે.કૃષ્ણ જેમ કણકણ માં છે,તેમ મારી નસેનસ માં તું જ છે.મારી દરેક ચાહત માં તું જ તું છે,મારી દરેક દિવાનગી નું કારણ તું જ છે.બાવરી છું હું તારા પ્રેમમાં પાગલ,મારા આ પાગલપન નું કારણ પણ