આ સાથે વાર્તા ફૂટપાથ આજે પૂરી થાય છે. આપ સૌના સાથ સહકાર વગર મારા માટે આ શક્ય ના બન્યું હોત. આપ સર્વે નો ખૂબ ખૂબ આભાર. સ્પેશિયલ આભાર @મીરાસોનજી_મેડમ નો જેમણે એક ટૂંકીવાર્તા ને આગળ વધારવા પ્રેરણા પૂરી પાડી અને @ssndeep_sir નો જેમણે વાર્તાને એક નવી દિશા આપી-----------------_--------------_---------------_----------સંદિપ ગામમાં પહોચ્યો ત્યારે માબાપુએ અનેક સવાલો કર્યા હતા પરંતુ સંદિપે તમામ સવાલોના જવાબો આપવાનુ ટાળ્યું હતું અને પોતાની જાતને ખેતરોમાં વ્યસ્ત કરી લીધી હતી. મા અંદરોઅંદર સમજી ગઇ હતી કે સંદિપ અને પૂર્વી વચ્ચે કોઈ મતભેદ થયો હશે, અને આશા રાખતી હતી કે સમય જતાં ગુસ્સો ઠંડો પડી જશે અને ઘીના ઠામમાં ઘી