રહસ્ય

  • 3.2k
  • 2
  • 1.2k

સામી સાંજે શહેરના મધ્યમાં આવેલ વૈભવી બંગલામાંથી મરણના ચિર રુદનનો કર્કશ અવાજ આવી રહ્યો. ભૌતિક સુખ ની કોઈ કમી ના હતી. ગાડીઓની લાંબી લાંબી કતારો હતી. ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબૂકમા લાખો કરોડો ફોલોઅર્સ હતાં. દેશ દુનિયામાં કરોડો ચાહકો હતાં. ફિલ્મ જગતનો એક સિતારો હજુ આસમાન માં ઉગવાની તૈયારી કરી રહ્યો હતો. અને ખબર નહિ કેમ આથમી ગયો ફા નું જગત એના અંતર મનને ના ભૂંજવી શક્યું. થોડી ઘણી જ ફિલ્મો માં કામ કરવાનો મોકો મળ્યો. પરંતુ જે ફિલ્મ માં કામ કરવાનો મોકો મળ્યો એમાં દિલ થી કામ કર્યું. ફોલ્મો પણ હિટ ગઈ. બહુ જ સારો પ્રેક્ષક વર્ગ મળ્યો.