જીન એક આસુરી તત્વ - 1

(33)
  • 5k
  • 1
  • 1.4k

આ વાત આજથી ઘણા વર્ષો પહેલાની છે . નવાબગંજ નામનું ગામ હતું . આ ગામમાં એક સુખી પરિવાર રહેતો હતો . જેમાં પરિવાર ના સભ્યોની સંખ્યા 4 થી 5 વ્યક્તિની હતી . આ સભ્યો માં સૌથી મોટી વ્યક્તિ દાદાજી હતા . જેમનું નામ શાહજાદ ખાન હતું . જે એક સારા લેખક હતા . જેઓની શામતક ન્યૂઝ પેપર માં તલાશ નામની કલમ ચાલતી હતી . જે ખૂબ જ વિખ્યાત હતી. આ કલમ માં તેઓ ભૂત ,પ્રેત કે જિન વિશે લખતા હતા . તેમના પુત્ર એટલે ઘરના બીજા વડીલ સભ્ય તેમના પુત્ર સમીર ખાન હતા , જે એક સારા ડૉક્ટર હતા .