અમર પે્મ - ૨૪

(12)
  • 2.8k
  • 990

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય-સ્વરાને રિવરફ્નટ બોલાવે છે અને કોફી વિથ સેનડવિચ ખાતા ખાતા નોવેલ વિષે પૂછે છે.સ્વરા નોવેલ તથા તેના વિષય બાબત જણાવે છે ત્યારે અજય તેને સાત વરસ સુધી મારી રાહ જોઇ શકે તેવો પ્રશ્ન કરે છે.સ્વરા તેના જવાબમાં હા પાડે છે.હોસટેલ જવા ઊભા થતા અજયને અંધારા સાથે ચક્કર આવે છે........હવે આગળ વાંચો. અજય, સ્વરાને ડો્પ કરી તેની હોસટેલ જાય છે.આમ હરતા-ફરતા અને પે્માલાપ કરતા તેમના કોલેજના ચાર વરસ પુરા થાય છે.અજય કોમપયુટર એનજીનીયર થઇ TCL કંપનીમાં જોબ મેળવે છે.પૂજન પણ સોફટવેર એનજીવાયર થઇ વધુ અભ્યાસ કરવા