મન ની મહેક - 4

  • 4.2k
  • 1.6k

સબંધમા અમે પ્રેમ અને ઝઘડો બંને રાખીએ,પણ ,માફી માંગવામાં બહૂ રાહ ના જોઈએ.... ‌ (- મન ની 'મહેક')હમણાં જ મેગેઝીન મા ડો.નિમીત ઓઝાસરનો એક લેખ વાચ્યો. લેખ નું શીર્ષક એવું હતું કે' માફી: ક્યાંકથી માંગી લ્યો, ક્યાંક આપી દયો ' વાત એમ હતી કે કોરોનાકાળ માં ઘણા લોકોના મૃત્યુ થયા અને ઘણા એકલતા માં કંટાળી ગયા. છતાં કેટલા લોકો હશે કે જેણે ખરેખર માફી માંગી હશે? માફી શબ્દ ભલે બે અક્ષરનો છે, અને ઘણા એવું પણ કહશે કે વાત ક્યાં