An untoward incident અનન્યા - 4

  • 3k
  • 1.1k

આગળના ભાગમાં અમિત એક્ટિવા ગર્લનાં ગયા પછી પણ મૂર્તિ બની ઉભો રહ્યો, આ જોઈ સોહમે તેને બૂમ પાડી. પણ તેણે સાંભળી નહીં, માટે સોહમે હોર્ન વગાડ્યો. તેના કારમાં બેસતા વરસાદના છાંટણા થાય છે. કારનો કાચ બંધ કરતા ઝંખનાને કોઈ પડછાયો દેખાઈ છે. માટે ફરીથી કાચ ઉતારી બહાર નજર કરે છે, તો ત્યાં વોશરૂમ વાળી છોકરીને કારમાં બે વ્યક્તિ જબરજસ્તી ઉઠાવી લઈ જઈ રહ્યા હતા. તે તેઓને તેને બચાવા કહે છે, પણ ત્યાં કોઈ હોતું નથી.. ઘરે જતાં બીજે દિવસે રજા હોવાથી તેઓ મૂવી જોવાનું નક્કી કરે છે. બહેસ કરતા ગોલમાલ અગેઈન મૂવી જોવાનું નક્કી કરે છે. મૂવીમાં મર્ડર જોતા ઝંખનાને