લક્ષ્ય

(18)
  • 2.9k
  • 1.1k

દિશા નામની એક યુવતી આઇ.ટી કંપની માં બે વર્ષથી નોકરી કરી રહી હતી. તે ખુબજ મહેનત અને નિષ્ઠા થી કામ કરતી હતી. આ યુવતી ને પ્રમોશન ની આશા સાથે ખુબ મહેનત સાથે કામ કરતી હતી.મધ્યમ વર્ગની આ યુવતી સતત જીવન માં આગળ વધવા ના પ્રમાણિક પ્રયાસો કરતી રહેતી હતી.તેણી ની કાર્યદક્ષતા જોઈ ને તેના સંબોડીનેટરો પણ આ યુવતી માંથી કઈક ને કઈક નવું જાણવાની જિજ્ઞાસા સાથે આ યુવતી તરફ આકર્ષિત થઈ ને તેની સાથે દરેક કામોની પરામશ કરતા અને યુવતી પોતાના માં રહેલી કાર્યસિદ્ધિને સ્ટાફ ના લોકો સાથે સાથે મળી ને કાર્ય કરતી હતી.ઓફિસ માં બોસ આજે ખુબજ ગુસે ભરાયેલા લાગતા