લાલી લીલા - 3 - છેલ્લો ભાગ

(81)
  • 6k
  • 5
  • 2.7k

લાલી લીલા.’ત્રીજું અંતિમ પ્રકરણ/૩‘પાંચ મિનીટ પછી.. લાલજીએ પૂછ્યું.. ‘અરે પહેર્યું કે નહીં ? ન ફાવે તો હું પહેરાવી દઉં.’ ‘એ.. પેરયા પણ આ લૂગડાં તો ઓલી...’ હજુ લાલી આગળ બોલે ત્યાં.. લાલજી તેની કામલાલસાને કાબુ કરવામાં નિષ્ફળ જતાં બાથરૂમના અધ્ધ ખુલ્લાં બારણાંને ધક્કો મારતાં અંદર જઈને જોયું તો.....રેડ કલરની ટુ પીસ બીનીકીમાં લાલીના મદનમસ્ત બદનને જોતા વ્હેત જ લાલજીના કાબુ બહારના કામાવેગ આતુર અજગરે લાલીને તેના ભરડામાં ભીંસી દીધી...‘શેશેશેશેશેશેશે...............ઠ.’અચાનક જ હળવા દબાણના સ્પર્શ સાથે લાલજીની બન્ને હથેળીના તોફાની ટેરવાં લાલીની માદક અને મખમલી કાયા પર જેમ જેમ ફરતાં ગયા તેમ તેમ લાલી હજુ કઈ સમજે કે વિચારે એ પહેલાં લાલજીની અગન જેવા આલિંગનમાં