ગુલામ – 17

(74)
  • 4k
  • 7
  • 1.8k

ગુલામ – 17 લેખક – મેર મેહુલ ( દોસ્ત સાથેની મુલાકાત ) ઓગસ્ટ, 2020 એક દિવસ ઋષિનો ફોન આવ્યો અને અભયને ઇન્ટરવ્યૂ માટે ભાવનગર આવવા કહ્યું. અભય ડોક્યુમેન્ટની ફાઇલ લઈને ભાવનગર પહોંચી ગયો. સ્પંદના નામની માઈક્રો ફાઇનાન્સ કંપનીમાં ફિલ્ડ ઑફિસરની જરૂર હતી. અભયે કોઈ દિવસ માર્કેટમાં પગ પણ નહોતો રાખ્યો, એનાં માટે આ અલગ જ વિષય હતો પણ કોરોનાંને કારણે લોકો બહાર ફરવામાં ડરતાં એટલે અનુભવી અને બિનઅનુભવી માટે આ એક સારી તક હતી. ત્રણ જગ્યા માટે કુલ અઢાર રિસ્યુમ લેવામાં આવ્યાં હતાં, તેમાં માર્કેટનાં અનુભવનાં ચાર લોકો હતાં. પોતાને આ નોકરી નહિ મળે એ વાત અભય જાણતો