જીવનસાથી... - 21

(14)
  • 2.5k
  • 1.4k

ભાગ.. 21યોગેશે પાયલને એના મિત્રના જીવન વિશે વાત કરી. એનો મિત્ર ડાયવર્સી છે. પાયલને રેખાના પુનઃલગ્નનો વિચાર આવે છે. આ વિચાર એ સીમાને પણ જણાવે છે. રેખા શું આ વાત માટે રાજી થશે? હવે આગળ... પાયલ અને સીમાની વાત થયા મુજબ બન્ને ફરી એકવાર બધા મળવા તૈયાર થશે કે કેમ? આવા સવાલ સીમાને મુંઝવણમાં મૂકે છે. એને રેખાની વાત યાદ આવે છે કે મોહનના ઘરના બધા રેખાના બીજા લગ્નની વિરુદ્ધમાં છે. રેખા પણ સમાજથી ડરનારી વ્યક્તિ છે. સમાજના ભયથી રેખાનું ભવિષ્ય ધુંધળી છાંયા સમાન છે. પણ રેખા જ હા ન પાડે તો?કોઈને કાંઈ ધરાર તો ન મનાવી શકાય! હવે