પરાગિની - 37

(39)
  • 4k
  • 2
  • 2.1k

પરાગિની – ૩૭ રાત થઈ ગઈ હોય છે અને રિની હજી ઓફિસમાં જ હોય છે કેમ કે શુટીંગ થોડીવાર પહેલાં જ પત્યું હોય છે. પરાગે બધા માટે જમવાનું ઓર્ડર કરી લીધું હોય છે. એશા અને નિશા તેમની રૂમમાં બેઠા હોય છે અને વિચારતા હોય છે કે જૈનિકા મેમ એ પ્રોબલ્મ સોલ્વ કરી દીધી હોય તો સારું... એટલાંમાંજ નિશાનાં ફોન પર જૈનિકાનો કોલ આવે છે. નિશા- જૈનિકામેમનો જ ફોન છે... એશા- જલ્દી ફોન સ્પીકર પર કર... નિશા- હલો મેમ... કેમ છો? જૈનિકા- હું તો એકદમ મજામાં... તમે કેમ છો? એશા- તમારા કારણે હમણાં તો મજામાં... નિશા- મેમ પ્રોબલ્મ સોલ્વ થયો? જૈનિકા-