પ્રેમ - વિરહની વેદના

  • 3k
  • 1
  • 786

????? પ્રેમ - વિરહની વેદના ????**************************1. સરનામું ચાહત છે મઘમઘતા પુષ્પોના ચમન તણી ચુભતા કંટકો નું દર્દ દિલથી ક્યાં ખમાંય છે. પલળી પણ જોયું અમે ભર વરસાદ મહીં પલળ્યું તન પણ આ મન ક્યાં ભીંજાય છે. ભય નથી હારનો ને જીતવાની આશ નથી જિંદગીના મેદાનમાં ખેલદિલીથી ક્યાં રમાય છે. છે પથ્થર કે પછી મીણ છે આ કોને ખબર! કરું દવા દિલની પણ દર્દ કયાં વર્તાય છે. દુઃખમાં સુખ શોધે છે ને સુખમાં શોધે છે સમય વ્યાકુળ મારા મનને પણ ક્યાં પહોંચાય છે. પાંપણના પલકારે બીડયા છે સપનાઓ કંઇ અબ