અમાસનો અંધકાર - 26

  • 3.4k
  • 1
  • 1.3k

શ્યામલી હવે કાળકોટડીમાં પૂરાઈ ગઈ છે. એને તો મહેંદીનો રંગ જોઈને જ રડવું આવતું હતું.એને કશું સુઝતું ન હતું. રૂકમણીબાઈ પણ અંધારે ખૂણે બેસી પોતાની જાતને મનોમન કોસી રહ્યા હતા. રાતનો ચાંદો પણ ભલે આજ મોટા મનથી અજવાળયો પરંતુ, આ અંધારી રાત પણ છાને ખૂણે ઝાકળ બની વરસતી જ હતી.. આજની રાત શ્યામલી પર ભારી હતી. એને તો સાત જન્મોના બંધનના સપના ખુલ્લી આંખે જોયા હતા ને આજ હવે એ ખુલ્લી હથેળીએ બધું ગુમાવી ગુલામ બની બેઠી એના જીવનની. એ પોતે આજ હવે ધીમે-ધીમે નિરાશાની અંધારી ગુફામાં જાતે જ કેદ થતી હોય એવું અનુભવી રહી ‌હતી. માથા પર વાળ