Dear પાનખર - પ્રકરણ - ૧૯

  • 2.6k
  • 1
  • 916

"યસ! ડૉકટર ! કેમ છો ? હુ એકચ્યુલી કાર ડ્રાઈવ કરું છું. એક જ સિગ્નલ આગળ છું , ટર્ન લઈને ત્યાં જ આવું જવું? " શિવાલીએ પૂછ્યું. " મેં એજ કહેવા ફોન કર્યો કે અત્યારે થોડુ મુશ્કેલ છે મળવુ. કાલે મળીએ જો તમને અનુકૂળ હોય તો ? " ડૉ. સિદ્ધાર્થે કહ્યું." નો પ્રોબ્લેમ ! કાલે મળીએ. હું ક્લિનિક જતાં પહેલાં કૉલ કરી દઈશ. " શિવાલીએ જણાવ્યું. " ઓકે. ગ્રેટ ! સી યુ! " કહી સિદ્ધાર્થે ફોન મૂક્યો. અત્યાર સુધી તો આકાંક્ષા સિદ્ધાર્થને ઘણીવાર મળી હતી . એક સહજ મિત્ર તરીકે સ્વીકારી ને ! પરંતુ પહેલાં એના મનમાં આવી