Chapter 13 (રવિરાજ સાથે પેહલી વાર અંગત પળો .......)આગળ નું......હગ કર્યા પછી અમે બંને અલગ થયા અને એને મને બર્થ ડે વિશ કરી અને કહ્યું કે હું તને આજે ગિફ્ટ આપું પણ છું અને તારી પાસે માગું પણ છું. રિયા ને તને ગિફ્ટ મા આપું છું અને હું તને ગિફ્ટ મા માગી રહ્યો છું શું તું મને આપે છે મે જવાબ મા હકાર માં માથું હલાવ્યું અને હા પણ પાડી.મારો જવાબ સાંભળી ને એને કહ્યુ કે તો આપણે 45 દિવસ પછી આપણે લગ્ન કરી લઈ એ રિયા ના બર્થ ડે પર , મે કોઈ એના કાની વગર હા પડી દીધી . Continue