Dear પાનખર - પ્રકરણ - ૧૮

  • 2.8k
  • 976

" આજે ચૈત્ર નવરાત્રીનાં પ્રથમ દિવસે મા આદ્યશક્તિની કૃપા સર્વ પર બની રહે એવી મા જગદંબાને પ્રાર્થના . " હાથ જોડીને યોગિની દેવી બોલ્યા . એ સાથે એમની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. ક્યાંય સુધી ત્યાં એમજ ઉભા રહ્યા અને મનમાં પ્રાર્થના કરતાં રહ્યા. મા જગદંબાની આરતી અને વિશ્વમંબરી સ્તુતિથી આખો રૂમ રણકી ઉઠ્યો. ત્યાં ઉભેલા સ્વયં સેવકે પ્રસાદ વહેંચવા ની શરૂઆત કરી. શિવાલી અને આકાંક્ષા પણ ત્યાં આવીને ઉભા હતા. પ્રસાદ લીધો અને પછી યોગિનીદેવીને મળવા ગયા. " બેન ! આજનાં દિવસે તમારા આશિર્વાદ લેવા આવ્યા છીએ. " શિવાલી એ યોગિનીદેવીને