એક અદ્ભુત આકર્ષણ.. ભાગ - ૩

  • 3.3k
  • 1
  • 1.2k

આગળનાં ભાગમાં વાંચ્યું હતું તેમ... મનોહર ભાઈ એ પાંખી ને... જોબ પર રાખવાની વાત કરી છે... આને રોશની એ પાંખી ને ફોન કરીને બોલાવે છે...યુગ પાંખી ને ફરીવાર પોતાની ઓફિસમાં જોઈ ખુશ થાય છે... અને પાંખી ને જોતો રહી જાય છે. આજનાં ભાગમાં જોઈશું કે, પાંખી આ ઓફિસમાં ઝોબ કરવાં માટે તૈયાર થાય છે કે નહીં... મનોહર ભાઈ: કેમ છે બેટા? પાંખી: મજામાં છું, જય શ્રીકૃષ્ણ તમે કેમ છો..? મનોહર ભાઈ:જય શ્રીકૃષ્ણ મજામાં છું, બેટા‌ તને શું ફાવશે બોલ..એ કામ તારું... પાંખી: હું તો ફેશન ડિઝાઈનર નું ભણવા માટે આવી છું... ડિઝાઇન બનાવાનું સારું આવડે છે. કોઈ પણ ડિઝાઇન બનાવાનું