પરાગિની - 36

(38)
  • 4.2k
  • 1
  • 1.9k

પરાગિની – ૩૬ કંપનીના નવા પ્રોજેક્ટનો કોન્સેપ્ટ ચોરી થઈ જાય છે અને બીજી કંપની વાળાએ તેનું કોપી શુટીંગ કરી શહેરમાં બધી જગ્યાએ તેના પોસ્ટર પણ લગાવી દીધા હોય છે. પરાગ ચોરીનો આરોપ નમન પર લગાવે છે. નમન પરાગને નવા કોન્સેપ્ટનો વાયદો આપી જતો રહે છે. રિની સવારથી નમનને ફોન કર્યા કરે છે પણ નમન ફોન રિસીવ નથી કરતો..! આ બાજુ એશા અને નિશા માનવને પાર્કમાં બોલાવે છે. માનવ- શું વાત છે તમે મને અહીં કેમ બોલાવ્યો? એશા- બેસ તો ખરો પછી વાત કરીએને...! હવે હું સામેથી મળવા બોલાવું છું એમાં પણ તને વાંધો છે..? માનવ- ના..રે એવું નથી.. નિશા, એશા