પરાગિની – ૩૫ શાલિની સમર પાસેથી જાણી લે છે કે તેમનું શુટીંગ ક્યારે પતવાનું છે..! શુટીંગ પત્યા બાદ શાલિની ટીયા પાસે જાય છે. શાલિની- તારે ફક્ત મારી માટે એક નાનું કામ કરવાનું છે. ટીયા- શું કામ છે? શાલિની તેને સમજાવે છે કે શું કરવાનું છે તે..! ટીયાને તેનું કામ કરાવવામાં બદલામાં શાલિની ટીયાનું કામ કરે છે તે રિનીને બોલાવી બધુ જાણી લે છે કે રિની ટીયા વિશે શું જાણે છે અને શાલિની રિનીને ના કહે છે કે પરાગને હમણાં કોઈ વાત ના કહે.. જ્યાં સુધી કોઈ પ્રૂફનાં મળે ત્યાં સુધી તો નહીં જ...! રિની શાલિનીની વાત માનીને તેના કામ પર