ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-40

(117)
  • 6.4k
  • 7
  • 3.6k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-40 નીલાંગી અને વિશ્વનાથ અમોલની ઓફીસમાં પહેલો દિવસ હતો એ લોકો પહોચ્યાં. ઓફીસ એવી લેટેસ્ટ ડીઝાઇન અને બધીજ ફસેલીટીવાળી સેન્ટર્લી એસી. હતી. નીલાંગીની આંખો ચાર થઇ ગઇ એને મનમાં થયું આ લોકો કેટલું કમાતાં હશે ? પછી પોતેજ જવાબ આપતી મનમાં બોલી... ફાઇલમાં છે તો બધુ કરોડોની હેરાફેરી અને એટલી આવક આ લોકોજ વાપરી શકે અને ત્યાંનાં પ્યુને કહ્યું "તમે અહીં બેસો હજી અમારા રિસેપ્સ્નિસ્ટ મેડમ આવ્યાં નથી તમને કોને મળવાનું છે ? ત્યાંજ રિસેપ્સ્નિસ્ટ મેડમ આવી ગયાં. ઝડપથી પોતાની જગ્યા સંભાળતાં બોલી.. યસ તમને કોને મળવાનું છે. નીલાંગી ઉભી થઇને કહ્યું હું નીલાંગી આપ્ટે અને આ વિશ્વનાથ..