ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-39

(127)
  • 6k
  • 7
  • 3.6k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-39 શ્રોફે અમોલની માંગણી અને જરૂરીયાત મુજબ બધું ગોઠવી આપ્યું વિશ્વનાથ કાંબે અને નીલાંગી આપ્ટે બંન્નેને અમોલને ત્યાં જવા સમજાવી દીધાં. નીલાંગીને પ્રોજેક્ટ માટે થોડાં દિવસ અમોલની ઓફીસે જવાનુ છે અને સારામાં સારુ વળતર મળશે એમ કહી સમજાવી દીધી. નીલાંગી થેંક્યુ સર કહીને સમય પૂરો આં ઓફીસની બહાર નીકળી અને તરતજ નીલાંગને ફોન કર્યો. "નીલુ તું ક્યાં છું ? તું આવે છે કે હું નીકળી જઊં ? નીલાંગે તરત જ કહ્યું "તું નીકળી જા આજે મેળ નહીં મેળે અહીં પડે મારે કામ હોવાથી મોડા સુધી રોકાવું પડે એમ છે. નીલાંગી ફોન પર વાત કરતાં કરતાં.. એકદમ એની નજર