ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-38

(149.8k)
  • 7.8k
  • 7
  • 4.7k

ધ કોપોરેટ એવીલપ્રકરણ-38 શ્રોફની ચેમ્બરમાં વિશ્વનાથ કામ્બલે અને નીલાંગી આવ્યાં. શ્રોફે બંન્નેની તરફ નજર કરી નજરમાં માયાળુ ભાવ લાવીને સૂચનાં આપી કે વિશુ અને નીલાંગી તમે બંન્ને અમોલસરની ઓફીસમાં જઇ નવા પ્રોજેક્ટની ફાઇલ અને જે આપે એ કેશ લઇ આવો. હું ડ્રાઇવરને સૂચના આપું છું. તમે કાર લઇને જાવ અને કામ પતાવી સત્વરે પાછા આવો. શ્રોફનાં મનમાં રમી રહેલો પ્લાન બંન્ને જણાં સમજે એ પહેલાં જ શ્રોફની ચેમ્બરનો દરવાજો ખૂલ્યો અને અમોલ બેગ સાથે પૂરા હક્ક અને દમામ થી પ્રવેશ્યો. અમોલને જોઇને શ્રોફ ખુરશીમાં ઊભો થઇ ગયો અને બોલ્યો અરે તમે ? અમોલે ચેમ્બરમાં વિશ્વનાથ અને નીલાંગીને જોયાં અને વારાફરતી