બેક ટુ વર્ક

  • 4.6k
  • 1.1k

શીર્ષક* = 'બેક ટુ વર્ક' ચલો મિત્રો હવે ફરી પાછા કામે વળગી જઈએ ફરી પાછા એ જ જીવનના માર્ગે ચાલતા થઇએ જે માર્ગે લોકડાઉન ના થોડા સમય પહેલા આપણે ચાલતા હતા. થોડા સમય પહેલા આપણે વિચારતા હતા કે આ લોકડાઉન પછીનું ભારત કેવું હશે? આજ ઘણા દિવસ પછી બહારનો નજારો જોયો છે. સૂર્યદેવ પોતાના કિરણો પાથરી રહ્યા છે. આછો ગુલાબી તડકો નીકળ્યો છે અને ઘણા દિવસો પછી કોઈ કારાપાણીની સજા કાપી જેલમાંથી બહાર નીકળ્યા હોય અને વર્ષો પછી અજવાસ જોયો હોય તેવો આભાસ થાય છે. આજ ફરીથી બજારો ધમધમવા લાગી છે અને દુકાનો ખુલવા લાગી છે. ઘણા ટાઈમથી રોકાયેલા બસના પૈડાઓ