અમર પે્મ - ૨૩

(19)
  • 2.8k
  • 1.3k

મિત્રો આપણે આગળ પ્રકરણમાં જોયું કે પૂજન, અજય અને સ્વરાને સાઉથ ઇન્ડિયન વાનગી ખાવા ચેનનાઇ એકસપે્સ હોટલમાં લઇ જાય છે. ડિનર પતાવી બધા છુટા પડી પોત પોતાના નિવાસ સ્થાને જાય છે, અજય,સ્વરાને પછીના રવિવારે રિવરફ્નટ ખાતે મલવા કહે છે. સ્વરા રિવરફ્નટ પહોંચી અજયની રાહ જોતી બેઠી હોય છે. હવે આગળ વાંચો...... રવિવારે સાંજે અજયને થોડું કામ હોવાથી સ્વરાને સાંજે ૬.૦૦ વાગે પહોંચી જવા જણાવે છે.હું કામ પતાવી ૬.૦૦થી ૬.૩૦ સુધીમાં આવી જઇશ.સ્વરા બરાબર ૫.૪૫ વાગે રિવરફ્નટ પહોંચી બેંચ પર બેસી સાબરમતી નદીના પાણીમાં તેની સામા કિનારે આવેલી બહુમાળી ઇમારતો જોતી અજયની