ઝંખના અને તેનો પરિવાર પ્લાલિંગ મુજબ રાત્રે ડિનર કરવા ગયા. ડિનર પત્યા પછી ત્યાંથી નદી કિનારે જાય છે. ત્યાં અપંગ વ્યક્તિને જોઈ ઝંખના ટેન્શનમાં આવી જાય છે. અચાનક જ વરસાદી વાતાવરણ થઇ જાય છે. પહેલો વરસાદ પસંદ હોવા છતાં તે કારમાં બેસી જાય છે. વરસાદી વાતાવરણને કારણે અમિત તેઓને કોફી પીવા જવાનું કહે છે. કોફી શોપમાં ઝંખના સાથે અજબ ઘટના બને છે. હવે, આગળ... *****----- "કિસ્મતના ખેલ પણ નિરાલા હોય છે.! ક્યારે કંઈ લીલા કરે રહસ્ય ઘણા ઊંડા હોય છે.!" તેઓ કોફી શોપ માંથી બહાર નીકળ્યા, ત્યાં અમિતની નજર એકટીવા સ્ટાર્ટ કરતી છોકરી પર પડી, જે તેણે કોફી શોપમાં જોઈ