વિનાશ કાળે વિપરીત બુદ્ધિ

(50)
  • 11.6k
  • 1
  • 1.8k

કહેવાય છે ને કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ ,જ્યારે માણસ નો ખરાબ સમય આવે છે ને ત્યારે ભલભલા બુદ્ધિશાળી વ્યક્તિ પણ મંદબુદ્ધિ સાબિત થઈ જાય છે. આપણા ઇતિહાસ માં પણ ઘણા એવા પુરાવા છે જે આ વાત ને સાબિત કરે છે.કહેવાય છે ને કર્મ ની ગતિ બહુ ન્યારી છે કર્મ કોઈ ને છોડતું નથી અને કર્મ ગમે તેટલો સમય વિતી જાય પોતાના કરતા ને શોધી જ લે છે. ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે આ ધરતી પર ધર્મ નો ઉપહાસ થયો છે ત્યારે ત્યારે વિનાશ સર્જાયો છે.રામાયણ મહાભારત જેવા ધર્મ યુદ્ધો