અધૂરો પ્રેમ - ૧૦

(24)
  • 3.9k
  • 1.7k

અધૂરો પ્રેમ ભાગ-૧૦ Disclaimer : આ નોવેલ માં આવતા પાત્રો, જગ્યાઓ અને બનાવ બધું જ લેખક ની કલ્પના છે એને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી . સ્ટાફ બસ માં પહેલી નજર એ પ્રેમ માં પડેલા સિદ્ધાર્થ અને તારા , એક બીજા ને પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચુક્યા છે અને પોતાના જીવન નો સૌથી અમૂલ્ય સમય જીવી રહ્યા છે. એમનો પ્રેમ સાચો છે પણ દરેક પ્રેમ ક્યાં પરવાન ચઢે છે ? ચાલો જોઈએ. સિદ્ધાર્થ ના અખૂટ પ્રેમ ના ઝરણાં નીચે ભીંજાતી તારા આ દુનિયા માં જ સ્વર્ગ મળી ગયું હોય એટલી ખૂશ રહેતી. એને પોતાની દરેક નાની નાની વાત સિદ્ધાર્થ