પરાગિની - 32

(34)
  • 4.4k
  • 2
  • 2.1k

પરાગિની – ૩૧ ટીયા રિની આગળ ડંફાસો મારતી હોય છે પણ રિની તેની ફેક પ્રેગ્નન્સી વિશે જાણે છે એવું ટીયાને કહી ટીયાનું મોં બંધ કરી દે છે છતાં ટીયા તેનું નીચું નથી નમવા દેતી.... ટીયા- ઓહ... તો તું જ તારી ફ્રેન્ડ સાથે ક્લિનીક પર ગઈ હતી.... રિની- હવે તું જો તારી સાથે શું થાય છે તે..! તું તારા જ બનાવેલા આ કરોળિયાના જાળામાં ફસાતી જાય છે..! ટીયા- તું કંઈ નથી કરી શકવાની કેમ કે તારી પાસે કોઈ જ પુરાવા નથી મારી ફેક પ્રેગ્નન્સીના...! પરાગ પણ તારી વાત નહીં માને... રિની- મારે કોઈને કંઈ જ સફાઈ નથી આપવી... સત્ય ક્યારેય છૂપું