લવ રિવેન્જ - 36

(84)
  • 9.7k
  • 9
  • 3.7k

લવ રિવેન્જ પ્રકરણ-36 કોલેજનું બીજું વર્ષ….. “બસ..બસ....અહિયાં....! આ ગેટ આગળ....!” કાર ડ્રાઈવ કરી રહેલાં આરવને લાવણ્યાએ પોતાની સોસાયટી આગળ કાર થોભાવાં માટે કહ્યું. સાઈડ લાઈટ બતાવી આરવે તેની BMW લાવણ્યાની સોસાયટીનાં નાકે ઊભી રાખી. “તો....! સાચે કોફી નઈ પીવો તમે મારી જોડે...!?” નાનાં બાળકો જેવું મોઢું બનાવી લાવણ્યા સામે જોઈ પૂછ્યું. “હાં...હાં...હાં....!” આરવનો ક્યૂટ ફેસ જોઈને લાવણ્યાથી હસાઈ ગયું. “નાં...! નઈ પીવું...! અત્યારે તો નઈજ...!” એટલું કહીને લાવણ્યા કારનો દરવાજો ખોલીને નીચે ઉતરી. “બાય....!” આરવે કહ્યું “કાલે કોલેજ આવશો તો મળશોને....!?” “કોલેજ તો આવીશ....! પણ તને મલીશ કે નઈ....! અમ્મ....!” લાવણ્યા પોતાની આદત મુજબ ઘમંડથી બોલી “એ નક્કી નઈ....!