જીવનસાથી... - 15

(17)
  • 3.4k
  • 1.5k

ભાગ..15આપણે આગળ જોયું કે સીમા અને પાયલે પોતાની આગવી સુઝબુઝથી પોતાની જાતને બચાવી અને સંબંધોની સાતત્યતા જાળવી. હવે આગળ...આજ પાયલે આખી રાત દેવેશના ખરાબ કૃત્યોના જ વિચાર આવ્યા. સવાર પણ આળસ ખાતી આવી. એ થાકેલા તન અને મન સાથે જ ઊઠી. એણે સવારમાં જ ટી.વી.ઓન કર્યું. દેવેશના જ સમાચાર આવી રહ્યાં હતા. એ દંપતિ એકબીજાને ખોટા રસ્તે પણ અદ્ભૂત સાથ આપતા હતા. એ બેય પકડાયા એટલે કેટકેટલાં લોકોએ દેવેશની ચાલ સમજી પોતે પણ છેતરાયા છે એવું સતત લાઈવ ટેલિકાસ્ટ આવી રહ્યું ‌હતું. આ બધું જોઈને સાગરે સુહાનીને કહ્યું , " સમય બહુ ખરાબ છે. સારું ઘર, સારો દેખાવ