બે વાર ત્રણ વાર રીંગ વાગે છે તો પણ રીસિવ ન થતાં આરુષિ ગુસ્સામાં ફોન મુકી આવે છે.. અયાનને કંઈ પડી નથી મારી.. એટલું પણ ના વિચાર્યું કે પહોંચી હશે કે કેમ... વાત જ નહી કરું... અયાનને ફોન યાદ આવતા ફરી ઘરે આવી જાય છે. આવીને મિસ કોલ જુએ છે.." ઓહ સીટ.... હવે તો આવી જ બન્યું.." ફટાફટ કોલ બેક કરે છે.. પણ કોઈ રિસીવ કરતું નથી..હવે તો વેઈટ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. બોસ સાંભળવા તૈયાર રહો.... બીજા દિવસે સવારે આરુષિ અને તેના પપ્પા બંને કોલેજ