આઆઆઆ - ઋતુ

(13)
  • 2.8k
  • 2
  • 1.1k

ઋતુ ખુબ જ ચંચલ સ્વભાવ ધરાવતી છોકરી હતી જે રાજસ્થાનનાં નાના ગામમાં જન્મેલ હતી. એક તો ગામ માં જનમ લેવું અને પાછું છોકરીનું અવતાર એ આજે વીસ સદી પછી પણ જાણે કોઈ મોટું પાપ હોવાનું પુરવાર થતો હતો. એની માતાનો એ ત્રીજું પણ પ્રથમ સ્ત્રી સંતાન. જોત જોતામાં એ ત્રણ વર્ષ ની થઇ ગઈ. જ્યારે એ ત્રણ વર્ષ ની થઇ ત્યારે એનો મોટો ભાઈ જે એનાથી સાત વર્ષ મોટો એટલે કે દસ વર્ષનો અને બીજો ભાઈ આઠ વર્ષ નો હતો, તે બંનેનાં લગ્ન લેવાયા. આજે પણ મોટા ભાગનાં ગામમાં આ પ્રથા ચાલી