For the first time in life - 13

(47)
  • 3.9k
  • 1
  • 1.4k

So basically last few days were good for meI gave most of time to myselfAnd not to think some stupid thingsAnd basically spent some quality time with Adiવાત એમ છે કે ઘણા દિવસો થી હું Clg નહોતી જઈ રહી.અને મારા કારણે Adi પણ નહોતી જતી.હું થોડું Fresh and energetic Feel કરી રહી હતી તોAdi ને મેં સામે થી કહ્યું ચાલ ને આજે Clg જતાં આવીએ એમ પણ તારે થોડું કામ છે હું પણ તારી સાથે ચાલુઆજે ઘણા દિવસો પછી અચાનક હું અને Adi બન્ને ખુશ હતા.Adi ખુશ હતી કારણ કે હું ખુશ હતીમારી ખુશી નો આમ કોઈ કારણ ના હતો